લગભગ 20 જેટલા ભારતના પસંદગી પામેલ ચિત્રકારો દુબઈમાં પોતાની આર્ટ રજુ કરશે…

આંતરરાષ્ટ્રીય કલા સાહિત્ય ગુજરાત ટેક્નોલોજી બિઝનેસ ભારત સમાચાર

આર્ટ મુદ્રા de art xpert ગેલેરી અને દક્ષા ખાંડવાલા દ્વારા આયોજિત પેઇન્ટિંગ એક્ઝિબિશન 16 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર ના રોજ દુબઈ સ્થિત world ટ્રેડ સેન્ટર માં આવેલ sheikh Saeed હોલમાં પેઇન્ટિંગ એક્ઝિબિશન માં સિલેક્ટ થયેલ અમદાવાદના રાજેશ બારૈયા અને ભારતના અલગ-અલગ શહેરોમાંથી પસંદગી પામેલ અહેમદ હુસેન મહિડા, હરેશ બારૈયા, રેખા ગાંધી અને પ્રવીણ સુથાર વગેરે લગભગ 20 જેટલા ભારતના પસંદગી પામેલ ચિત્રકારો દુબઈમાં પોતાની આર્ટ રજુ કરશે…

આપના ન્યૂઝ 9909931560 પર મોકલો.

TejGujarati
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply