સભાસદોને ધારીખેડા નર્મદા સુગરના સારા ભાવો મળ્યા

નર્મદા સુગર ધારીખેડાના ભાવ રાજ્યમાં ત્રીજા ક્રમે

સમસ્ત ઉમરવા ગામ દ્રારા નર્મદા સુગરના ચેરમેન શ ઘનશ્યામ પટેલનો સન્માન સમારોહ યોજાયો

સભાસદોને ધારીખેડા નર્મદા સુગરના સારા ભાવો મળ્યા

રાજપીપલા, તા.8

ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન ધારીખેડા નર્મદા સુગરના ભાવ રાજ્યમાં ત્રીજા ક્રમેઆવતા સભા સદ ખેડૂતોમા આનંદની લાગણી જન્મી છે.
સુગર સીઝન ૨૦૨૩-૨૦૨૪ માં શેરડી નુ પીલાણ કરી ખેડુતો ને સારા ભાવ આપવા બદલ નર્મદા સુગર ના ચેરમેન ઘનશ્યામ પટેલનું સમસ્ત ઉમરવા ગામ દ્રારા સન્માન સમારોહ રાખવા માં આવ્યો હતો.આ પ્રસંગે નાંદોદ ના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, તથા નાંદોદ તાલુકા પ્રમુખ અરવીંદ ભાઈ, રવિ દેશમુખ ભાઈ, નાંદોદ તાલુકા પૂર્વ ઉપ પ્રમુખ પાયલ બેન દેસાઈ તથા ગામના આગેવાનો દ્રારા મોટી સંખ્યામાં ઉપસ્થીત રહી ઘનશ્યામ ભાઈ નુ સન્માન
કરાયું હતું.

નાંદોદ તાલુકાના ધારીખેડા આવેલીનર્મદા સુગર ફેકટરી ધારીખેડાના સને. ૨૦૨૩-
૨૦૨૪ના વર્ષની શેરડીના આખરી ભાવ જાહેર થયા છે

નાંદોદ તાલુકાના ધારીખેડા આવેલીનર્મદા સુગર ફેકટરી ધારીખેડાના સને. ૨૦૨૩-
૨૦૨૪ના વર્ષની શેરડીના આખરી ભાવ જાહેર નીચે મુજબ થયા છે.
જેમાં ઓક્ટોબર ૨૦૨૩- ૩૪૦૦, નવેમ્બર
૨૦૨૩ – ૩૪૦૦, ડિસેમ્બર ૨૦૨૩- ૩૪૦૦,
જાન્યુઆરી ૨૦૨૪ – ૩૪૦૦, ફેબ્રુઆરી ૨૦૨૪
-૩૪૦૦, માર્ચ ૨૦૨૪ – ૩૪૨૫ એપ્રિલ
૨૦૨૪ – કપાત ૪૦નો સમાવેશ કરાયો છે

જેમાં રાજ્યની તમામ સુગર ફેક્ટરીઓમાં નર્મદા સુગરે
ત્રીજા ક્રમે શેરડીના ભાવ જાહેર થયા હોવાથી તેનાથી
સભાસદોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *