ગાંધીનગર પુરષોતમ રૂપાલા વિવાદ મામલે સી આર પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક.. રાજ્યના સીએમ પણ ઉપસ્થિત. ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર.. કેસરીદેવસિંહ, આઈ કે જાડેજા, બળવંતસિંહ રાજપૂત, ભુપેન્દ્ર ચુડાસમા સહિત ક્ષત્રિય ભાજપ આગેવાનો હાજર હોવાના સમાચાર..સોર્સ
પુરષોતમ રૂપાલા વિવાદ મામલે સી આર પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક
