અમદાવાદ ધોળકાના મામલતદાર 25 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા..
અમદાવાદ ધોળકાના મામલતદાર 25 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.. અમદાવાદ: અમદાવાદના ધોળકાના મામલતદાર હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર, અને વચેટિયા જગદીશભાઈ જેઠાભાઈ પરમાર ને 25 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયા છે. જેમાં મામલતદાર પાસેથી 20 લાખ અને વચેટિયા પાસેથી 5 લાખ જપ્ત કરી લેવામાં આવ્યા છે. બનાવની વિગત જોઈએન્ટો આ કામના ફરીયાદીની જમીન મોજે બદરખાની […]
Continue Reading