આજે ભાજપની મહત્વની બેઠક

આજે ભાજપની મહત્વની બેઠક

ગુજરાત ભાજપે તમામ 26 બેઠકો પર ઉમેદવારની ઘોષણા કરી દીધી છે. આગામી લોકસભાની ચૂંટણીને લઇ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠક મળશે. જિલ્લા પ્રમુખો, પ્રભારીઓ, ધારાસભ્યો બેઠકમાં ઉપસ્થિત રહેશે. રાજ્યની તમામ બેઠક પર વિજય મેળવવા માટે રણનીતિ ઘડવામાં આવશે. ઉમેદવારના પ્રચાર પ્રસારના કાર્યક્રમોને કેટલીક રૂપરેખા આપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *