દરેક કાર્યકર્તા પોતાને જ ઉમેદવાર સમજે:હરિભાઇ પટેલ

દરેક કાર્યકર્તા પોતાને જ ઉમેદવાર સમજે:હરિભાઇ પટેલ

મહેસાણાના BJPના ઉમેદવાર હરી પટેલે કહ્યું કે, ભાજપના દરેક કાર્યકર્તા તેમને જ ઉમેદવાર સમજે અને કામે લાગી જાય. વધુ મતોથી જીતવા દરેક કાર્યકર્તાએ મહેનત કરવી પડશે. યોજાયેલી બેઠકમાં વર્તમાન સાસંદ શારદાબેન પટેલ, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, ભાજપના હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ બેઠક પર ભાજપે અંતિમ યાદીમાં ઉમેદવાર જાહેર કર્યા છે. નીતિન પટેલે ચૂંટણી લડવાનો ઇન્કાર કરતા કોકડું ગૂંચવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *