કવિ ધૂની માંડલિયા કવિ ‘સાબીર’ વટવા એવૉર્ડથી સન્માનિત થશે.આ પ્રસંગે સાહિત્યકાર ભાગ્યેશ જહા, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’અને હર્ષદ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતી.

પ્રેસનોટ :
તા. ૦૩ માર્ચ રવિવારે સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે વટવા ગઝલ સાહિત્ય વર્તુળ ‘સાબીર એવૉર્ડ સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું છે.કવિ મુસાફિર પાલનપુરી અને કવિ ધૂની માંડલિયા કવિ ‘સાબીર’ વટવા એવૉર્ડથી સન્માનિત થશે.આ પ્રસંગે સાહિત્યકાર ભાગ્યેશ જહા, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’અને હર્ષદ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિત

રહેશે. આ કાર્યક્રમને માણવા સાહિત્યકારો અને કવિતાના ભાવકો-ચાહકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *