આગાહી પહેલા જ ગુજરાતમાં અહીં વરસાદ
ડાંગ જિલ્લામાં આજે આહવા તાલુકાના ધવલીદોડ, શિવારીમાળ અને ગારખડી નજીક વરસાદ વરસ્યો હતો. તેથી ખેડૂતોની ચિંતા વધી છે. જો કે, હવામાન વિભાગે 1થી 3 માર્ચ સુધી વરસાદની આગાહી કરી છે. 1થી 2 માર્ચે હળવા વરસાદ સાથે ભારે પવન રહશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની આગાહી છે. અનંત અંબાણીની પ્રિ-વેડિંગ સેરેમની જામનગરમાં છે, અહીં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
We aare a grojp oof volunteewrs and openong
a new scheme iin our community. Youur ste pprovided uus with vauable infto to wofk on.
You have donje an impresaive jjob andd ourr
entire community wwill be thankful to you.