બાળકોમાં વધતાં રોગે વધારી ચિંતા. સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું

સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું

ઝેરી મેલેરિયાના કારણે 5 વર્ષીય બાળકીનું મોત

અઠવાડિયાથી બાળકીને આવતો હતો તાવ

રિપોર્ટ કરાવતા ઝેરી મલેરિયાનું નિદાન થયું

પાંચ વર્ષીય બાળકી આન્યાનું સિવિલમાં સારવાર દરમ્યાન મોત

બાળકીનો ભાઈ પણ મેલેરિયાની ઝપેટમાં

અઢી વર્ષનો ભાઈ રિતિક પણ સિવિલમાં દાખલ