બનાસકાંઠા કોંગ્રેસને મોટો ઝટકો Posted on February 28, 2024 by Tej Gujarati બનાસકાંઠા કોંગ્રેસને મોટો ઝટકો જોઈતા પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ ધાનેરાના પૂર્વ કોંગ્રેસ MLA છે જોઈતા પટેલ 3 વાર ધાનેરા સીટ પરથી રહ્યા હતા ધારાસભ્ય ટૂંક સમયમાં જોઈતા પટેલ કેસરિયા કરશે આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈશ: જોઈતા પટેલ
આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર ‘ બંગલાની શોભા ‘- લેખક : રવજી ગાબાણી. Tej Gujarati August 6, 2023 0 વિઠ્ઠલભાઈ લોકનેતાની અમીટ છાપ છોડીને આ દુનિયાથી વિદાય થયા એને ત્રણ વરસ થઈ ગયા છે. […]
All આંતરરાષ્ટ્રીય ભારત સમાચાર આ રાજ્યમાં અમે 150 બેઠક જીતીશુંઃ રાહુલ ગાંધી. Tej Gujarati May 29, 2023 0 કર્ણાટકમાં મળેલી ભવ્ય જીત બાદ હવે રાહુલ ગાંધીનો વિશ્વાસ વધતો જોવા મળી રહ્યો છે. મલ્લિકાર્જુન […]
All આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર વિશ્વ ગ્રાફિક ડિઝાઇન દિવસે ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર ઋજુતા જગતાપ સાથે અંતરંગ મુલાકાત Tej Gujarati April 27, 2023 2 વિશ્વ ગ્રાફિક ડિઝાઇન દિવસે ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર ઋજુતા જગતાપ સાથે અંતરંગ મુલાકાત 3000થી […]