બનાસકાંઠા કોંગ્રેસને મોટો ઝટકો. જોઈતા પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ. Posted on February 28, 2024 by Tej Gujarati બનાસકાંઠા કોંગ્રેસને મોટો ઝટકો જોઈતા પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામુ ધાનેરાના પૂર્વ કોંગ્રેસ MLA છે જોઈતા પટેલ 3 વાર ધાનેરા સીટ પરથી રહ્યા હતા ધારાસભ્ય ટૂંક સમયમાં જોઈતા પટેલ કેસરિયા કરશે આગામી દિવસોમાં ભાજપમાં જોડાઈશ: જોઈતા પટેલ
All ગુજરાત ભારત સમાચાર …અને અમર થઇ ગયા મહેશભાઈ,* *હૃદયપૂર્વક હૃદયદાન :* Tej Gujarati June 9, 2023 0 *સિવિલ હોસ્પિટલ ‘અંગદાન મહાયજ્ઞ’ – 114મા અંગદાનમાં સૌથી દુર્લભ એવા હૃદયનું પણ દાન મળ્યું* *********** […]
All ગુજરાત ભારત સાયબર ક્રાઈમ માફીયા એવા ગઠિયાએ ભાજપના નામાંકિત ભામાશાનું ફેસબુક હેંગ કરીને ફોટા સાથે સહાયની કરી માંગ. Tej Gujarati June 11, 2024 0 આઇપીએસ અધિકારી હસમુખ પટેલ, કમિશનર ધવલ પટેલ, અશ્વિન ત્રિવેદી લઈને અનેકના એકાઉન્ટ facebook સાથે ચેડા […]
All આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર વડોદરા અને નર્મદાના કવિમિત્રોનું કવિસંમેલન યોજાયું. Tej Gujarati June 5, 2023 0 નર્મદા સાહિત્ય સંગમની પાંચમી સાહિત્યિક સભા તિલકવાડા ખાતે યોજાઈ વડોદરા અને નર્મદાના કવિમિત્રોનું કવિસંમેલન યોજાયું. […]