મંગળવારે મોડી રાત્રે દાંતામાં નોંધાયો ભૂકંપનો આંચકો

મંગળવારે મોડી રાત્રે દાંતામાં નોંધાયો ભૂકંપનો આંચકો. 3 ની તિવ્રતાનો નોંધાયો ભૂકંપનો આંચકો. દાંતાથી 51 કિમિ દૂર ભૂકંપનું કેન્દ્ર.