*સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત*

*સુરત શહેરમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત*

હજીરામાં 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત

28 વર્ષીય રાહુલ સિંગ હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હતો

ઘરમાં અચાનક તબિયતના લથડતા મિત્રોને ફોન કર્યો

મિત્રો સ્થળે દોડી આવ્યા હતા,108ને જાણ કરાઈ હતી

108ના કર્મચારીએ યુવકને મૂર્તક જાહેર કર્યો