આજે માતૃભાષા ગૌરવ દિને …. ગૌરવવંતી ગુજરાતી ભાષાને મારા શબ્દોની પુષ્પાંજલિ કાવ્યસ્વરૂપે ….
માતૃભાષાનું બીજ
……….
પ્રસન્તાના છોડવે મ્હેંકે સ્મિતનું પુષ્પ ,
મારા હૈયે અકબંધ રહે ,મારી માતૃભાષાનું
બીજ ,
અતરંગ ભાવોનું રેખાંકન એમાં ક્યારેય ન બને શુષ્ક ,
મારા હૈયે અંકિત રહે મારી માતૃભાષાનું બીજ ,
હિમાલયની એ રમ્યઘોષા ગંગા સમી એ વહેતી રહે સવિશેષ ,
મારા હૈયે ધરબાયેલું રહે ,મારી માતૃભાષાનું બીજ ,
ઝૂલ્ફોમાંથી ચળાઈને ,આંખની પાંપણ પર ઝીલાઇને કરે ભીતર પ્રવેશ ,
મારા હૈયે કોતરાઈ જાય ,મારી માતૃભાષાનું બીજ .
બીના પટેલ
https://www.telqq.com Telegram群组,Telegram群组导航。收录Telegram上的优质频道和群组,打造一个高质量Telegram导航。TGNAV收录整理了Telegram上的许多优质频道、群组、机器人,帮助用户发现更多优质的群组。
有道词典是由网易有道出品的全球首款基于搜索引擎技术的全能免费语言翻译软件。简介. 支持中文、英语、日语、韩语、法语、德语、俄语、西班牙语、葡萄牙语、藏语、西语等109种语言翻译。拍照翻译、语音翻译、对话翻译、在线翻译、离线翻译更顺畅。更多的翻译 https://www.fanyim.com
hello there and thank you to your info – I have certainly picked up anything new from right here. I did on the other hand expertise several technical points the usage of this site, as I skilled to reload the website a lot of occasions previous to I could get it to load correctly. I had been wondering in case your web hosting is OK? Not that I’m complaining, but slow loading circumstances instances will often have an effect on your placement in google and can harm your quality score if ads and ***********|advertising|advertising|advertising and *********** with Adwords. Well I’m adding this RSS to my e-mail and can glance out for much more of your respective intriguing content. Ensure that you replace this again soon..