પુણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પંકજે 50000 રૂપિયાનો કર્યો તોડ.
મેડિકલ સ્ટોર ના માલિકે પોલીસ કમિશનરને રજૂઆત.
પુણા પોલીસ સ્ટેશન પી.આઈ સામે જ કોન્સ્ટેબલએ મેડિકલ ના માલિકને 50000 રૂપિયા પરત કર્યા.
પરંતુ પૂર્ણા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા કોન્સ્ટેબલ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહીં.