માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

દિલ્હીના પટેલ નગર-દયાબસ્તી સેકશન પર માલગાડીના 8 ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા છે. ઝાખીરા ફ્લાયઓવર પાસે આ ઘટના બની છે. ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. ઘટનાને પગલે રેલ્વે વિભાગના કર્મચારીઓ પહોંચી ગયા હતા. પોલીસ તેમજ અધિકારીઓએ ડબ્બા પાટા પરથી કેમ ઉતરી ગયા તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *