ભાજપ નેશનલ કાઉન્સિલની બેઠક યોજાશે

ભાજપ નેશનલ કાઉન્સિલની બેઠક યોજાશે

આગામી લોકસભાને લઈ ભાજપની 17-18 ફેબ્રુઆરીએ નેશનલ કાઉન્સિલની બેઠક યોજાશે. આ બેઠક દિલ્હી ખાતે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ સ્થાને યોજાશે. ભાજપના તમામ મોરચાના તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષો હાજરી આપશે. આ બેઠક બે દિવસ માટે યોજાનારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *