147 ટ્રેન રદ્દ…બધા સ્મશાને ગયા

147 ટ્રેન રદ્દ…બધા સ્મશાને ગયા છે!

મુંબઈના ભાયખલા સ્ટેશનથી એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં 88 લોકલ ટ્રેનો સહિત કુલ 147 ટ્રેનોની સેવાઓ રદ્દ કરવી પડી હતી. ખરાબ હવામાન કે વિરોધ પ્રદર્શન નહીં પરંતુ આ કેસમાં કર્મચારીઓ પોતાના સાથી મુરલીધર શર્માના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે સ્મશાન ગયા હતા. જેના કારણે સેવાઓ ખોરવાઇ હતી. કેટલાક લોકો તેને સુઆયોજીત વિરોધ પ્રદર્શન તરીકે દર્શાવી રહ્યા છે. આ પહેલા પણ વિરોધની ઘટના બની ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *