મંદિરમાં જાવ ત્યારે સભ્ય સમાજ મુજબ કપડાં પેહરો અને મંદિરનાં ડ્રેસ કોડનું પાલન કરો.

dear ladies,teens girls and woke faminist
મંદિર માં જાવ ત્યારે સભ્ય સમાજ મુજબ કપડાં પેહરો અને મંદિર નાં ડ્રેસ કોડ નું પાલન કરો.
બીજી બધી જગ્યા એ ડ્રેસકોડ ફોલો કરો જ છો જેમ કે ક્લબ, ફેન્સી રેસ્ટોરન્ટ, ઇવેન્ટ, ઓફિસ , કોલેજ,તો પછી મંદિર માં તમને કોઈ વાંધો હોવો નાં જોઈએ.
આભાર..મોટાં ભાગે હવે દરેક મંદિરોમાં આ સૂચના લખેલી જ હોય છે. અને બીજી વાત એ પણ છે કે મા બાપ કેમ દીકરીઓને આવા કપડાં પહેરવા માટે રોકતાં નથી. બાકી મોડર્ન હોવાની ફાલતુ ચર્ચાઓ તો ઘણી થઈ શકે છે અને એનો કોઈ અર્થ પણ રહેતો નથી.

One thought on “મંદિરમાં જાવ ત્યારે સભ્ય સમાજ મુજબ કપડાં પેહરો અને મંદિરનાં ડ્રેસ કોડનું પાલન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *