*અમદાવાદ ના કેનીલ આચાર્ય એ સ્ટેટ લેવલ કરાટે ટ્રનામેન્ટ મા બ્રોન્ઝ મેડલ મેળવ્યો.*

*અમદાવાદ ના કેનીલ આચાર્ય એ સ્ટેટ લેવલ કરાટે ટ્રનામેન્ટ મા બ્રોન્ઝ મેડલ મેળવ્યો.*

આણંદ ખાતે આવેલ યુગપુરુષ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મા ઓલ ગુજરાત ઓપન કરાટે ચેમ્પિયન્સીપ નુ 7 થી 9 જુલાઈ 2023 આયોજન કરવામાં આવ્યુ છે.
અમદાવાદ ના 7 વર્ષ ના કેનીલ આચાર્ય એ સ્ટેટ લેવલ કરાટે ટ્રનામેન્ટ મા ફાઇટ કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. કેનીલ કરાટે મા હાલમાં ઓરેન્જ બેલ્ટ ધરાવે છે . જાણવા જેવી વાત એ છે કે કેનીલ ને માત્ર 5 મહીના જ થયા છે કરાટે કલાસમાં ટ્રેનીંગ લેતા.અને આ કેનીલની પ્રથમ ફાઇટ હતી. તેમ છતાં ઓછા સમયમાં મેહનત કરી સિધ્ધી મેળવી.
આનંદ નગર અને જીવરાજ ખાતે સીટો રયૂ કરાટે સ્પોર્ટ્સ એકેડેમી મા ટ્રેનીંગ ચાલુ છે અને કે નીલ અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ મા અભ્યાસ કરી રહયો છે. કેનીલ વલ્ડૅ રેકોર્ડ હોલ્ડર પણ છે અને ગત વર્ષે જ અમદાવાદ ના મેયર શ્રી ના હાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *