રોહન બોપન્નાએ રચ્યો ઈતિહાસ
ભારતીય ટેનિસ દિગ્ગજ રોહન બોપન્નાએ ઈતિહાસ રચી દીધો છે. રોહન બોપન્નાએ તેના ખેલાડી મેથ્યુ એબ્ડેન સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. તેઓએ ઈટાલીના બોલેલી અને બાવાસોરીને 7-6, 7-5થી હરાવ્યા હતા. આ સાથે 43 વર્ષીય રોહન બોપન્ના ગ્રાન્ડ સ્લેમ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે.
I think this web site has got some real excellent information for everyone :D. “Years wrinkle the skin, but to give up enthusiasm wrinkles the soul.” by Samuel Ullman.