1)પેન્શન રેગ્યુલેટરએ કહ્યું NPSમાંથી કુલ રકમના 25% થી વધુ નહીં ઉપાડી શકો. 2)બેંક ખાતાઓ વચ્ચે 5 લાખ સુધી ટ્રાન્સફર કરવાની મંજૂરી. 3)SBI ગ્રાહકોને 65 bps ઓછી હોમ લોન કન્સેશન મેળશે. 4)પંજાબ એન્ડ સિંધ બેંકની FD ધન લક્ષ્મી 444 દિવસો’ની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે. 5)KYC વગરના ફાસ્ટેગને 31 જાન્યુઆરી પછી બ્લેકલિસ્ટ કરાશે.6)RBI 2023-24 શ્રેણીમાં સોવરિન ગોલ્ડ બોન્ડ્સનો અંતિમ તબક્કો જારી કરશે.
1લી ફેબ્રુઆરીએ બદલાશે આ 6 નિયમ