IND v AFG: થઈ ગયો ટોસ, જાણો કોણ કરશે બેટિંગ

IND v AFG: થઈ ગયો ટોસ, જાણો કોણ કરશે બેટિંગ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ રમાશે. આજની મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી ગ્રાઉન્ડ પર રમાશે. ટીમ ઈન્ડિયા આજે ક્લિન સ્વીપ કરવાના ઈરાદે મેદાન પર ઉતરશે. આજની મેચ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયામાં આજે જીતેશ શર્માને બદલે સંજૂ સેમસનને તક આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *