કારની ટકકરે શ્વાનનું મોત થતા ફરિયાદ નોંધાઇ

અમદાવાદ

કારની ટકકરે શ્વાનનું મોત થતા ફરિયાદ નોંધાઇ

ખોખરા સેવન ન્ડે સ્કૂલ પાસે કારની ટકકરે શ્વાનનું મોત

લેબ્રાડોર જાતના વિદેશી શ્વાનનું મોત નીપજ્યું

આઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી

કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ