સોલાર મિશન રચશે ઈતિહાસ

સોલાર મિશન રચશે ઈતિહાસ

ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 ઈતિહાસ રચશે. ISRO ના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે, ‘આદિત્ય L1’ 6 જાન્યુઆરીએ તેના ગંતવ્ય ‘લેગ્રેન્જિયન પોઇન્ટ(L1) પર પહોંચશે, જે પૃથ્વીથી 15 લાખ કિમી દૂર છે. જણાવી દઈએ કે, આ મિશન ISRO દ્વારા 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરાયું હતું. આ જગ્યાએ પહોંચ્યા પછી આદિત્ય L1 પાંચ વર્ષ સુધી સૂર્ય પર થનારી પ્રવૃત્તિઓની માહિતી મોકલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *