મિઝોરમમાં ZPM પાર્ટી બહુમતી તરફ

મિઝોરમમાં ZPM પાર્ટી બહુમતી તરફ

મિઝોરમમાં મતગણતરી ચાલી રહી છે. પ્રજાએ સત્તામાં રહેલી મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) પાર્ટીને આંચકો આપ્યો છે. હાલમાં જોરમ પીપલ્સ પાર્ટી 25 સીટો પર આગળ ચાલી રહી છે. 4 સીટો પર તે જીતી ચૂકી છે. આ તરફ MNFએ હજુ સુધી ખાતું ખોલ્યું નથી. તુયચાંગ બેઠક પરથી લડી રહેલા ડેપ્યુટી CM તવનલુયાએ ZPM પાર્ટીના ઉમેદવારને હરાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *