આજીવન કેદ, 2થી 10 કરોડ સુધીનો દંડ

આજીવન કેદ, 2થી 10 કરોડ સુધીનો દંડ

ઝારખંડના રાજ્યપાલે વિધાનસભામાં પસાર કરાયેલ ઝારખંડ સ્પર્ધાત્મક પરીક્ષા અધિનિયમ 2023 બિલને મંજૂરી આપી છે. જો વિદ્યાર્થી પ્રથમ વખત પરીક્ષામાં ચોરી કરતા ઝડપાશે તો 5 લાખનો દંડ, એક વર્ષની સજા થશે. બીજી વખત પકડાય તો 3 વર્ષની સજા, 10 લાખનો દંડ થશે. પેપર લીક કેસમાં મુખ્ય ષડયંત્રકારને 10 વર્ષની સજા, આજીવન કેદ, 2થી 10 કરોનો દંડ થશે. પેપર લીક કરનાર વ્યક્તિ, એજન્સી, પ્રિન્ટિંગ પ્રેસ કાયદાના દાયરામાં આવશે.