*દિવાળી પહેલા પોલીસ તંત્ર માટે આવ્યા ગુડ ન્યૂઝ..*

*બ્રેકિંગ ન્યૂઝ..*
*દિવાળી પહેલા પોલીસ તંત્ર માટે આવ્યા ગુડ ન્યૂઝ..*
*લાંબા સમય થી પ્રમોશન ની રાહ જોઈ રહેલા 500 થી વધુ asi ને મળશે બઢતી..*
*Cm ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના પોઝિટિવ અભિગમ થી અનેક પોલીસમેન ની દિવાળી સુધરી..*
*દિવાળી પહેલા પોલીસ તંત્ર માં ખુશાલી..*
*પોલીસ તંત્ર માં હવે પીએસઆઇ ની ઘટ્ટ ઓછી થશે.. ઍક – બે દીવસ માં રિલીઝ થશે ઓર્ડર*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *