નેપાળમાં ભૂકંપથી ભારે તબાહીના સમાચાર..

*Breaking*

નેપાળમાં મોડી રાત્રે આવેલ ભૂકંપની જોરદાર અસર..

નેપાળમાં ભૂકંપથી ભારે તબાહીના સમાચાર..

ભૂકંપથી નેપાળમાં આશરે 128 લોકોના મોતના સમાચાર..

નેપાળના પીએમ ભૂકંપ ગ્રસ્ત સ્થળે જવા રવાના થયા..

નેપાળમાં બચાવ અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું…