મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનાનો કેસ

મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનાનો કેસ

આરોપી જયસુખ પટેલની અરજી પર આજે સુનાવણી

નિયમિત અને હંગામી જામીન અરજી પર સુનાવણી

સુઓમોટો અરજી દરમિયાન SIT એ રિપોર્ટ રજૂ કર્યો હતો

રિપોર્ટમા ઓરેવા કંપનીની બેદરકારીનો ઉલ્લેખ હતો