ગુજરાતભરના ફોનમાં આજે સાયરન વાગશે ઈમરજન્સી ઍલર્ટ

અચાનક મોબાઈલમાં અવાજ આવે તો ગભરાતા નહીં

ગુજરાતભરના ફોનમાં આજે સાયરન વાગશે ઈમરજન્સી ઍલર્ટ સિસ્ટમનું સવારે 11 કલાકે પરીક્ષણ

કુદરતી આપત્તિ આવે ત્યારે સાયરન વાગે તેનું ટેસ્ટિંગ સેલ બ્રોડકાસ્ટનું મોટાપાયે પરીક્ષણ કરવામાં આવશે