અમદાવાદમાં નવરાત્રિને લઈને પોલીસ બહાર પાડી ગાઈડલાઇન..

અમદાવાદમાં નવરાત્રિને લઈને પોલીસ બહાર પાડી ગાઈડલાઇન..

12 મુદ્દાની ગાઈડલાઇન પાડી બહાર..

અમદાવાદમાં 50 પાર્ટી પ્લોટ સહિત ગરબાનું આયોજન..

આયોજન સ્થળે પુરુષ મહિલા ગાર્ડ ફરજીયાત..

12 વાગ્યા પછી લાઉડ સ્પીકરની મંજૂરી નહીં..

ગરબા સ્થળેથી 100 મીટર દૂર પાર્કિંગની કરવી પડશે વ્યવસ્થા..

ગાઈડ લાઈનનો ઉલ્લઘંન થશે તો પરમિશન થશે રદ્દ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *