અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર હેલ્થ વિભાગના દરોડા

BREAKING

અમદાવાદમાં અલગ અલગ જગ્યા પર હેલ્થ વિભાગના દરોડા

ઘી ના સેમ્પલ લેવા માટે ટીમો કાર્યરત

કાલુપુર અને માધુપુરામાં ઘીના સેમ્પલ લેવાની કામગીરી

ઘી ના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાસે છે

અંબાજીમાં ઘીમાં ભેળસેળ બહાર આવ્યા બાદ અમદાવાદમાં હેલ્થ વિભાગની ટીમની કામગીરી