કેનેડા વિરુધ્ધ ભારત સરકારનું સૌથુ મોટુ એકશન

બ્રેકીંગ ન્યૂઝ
કેનેડા વિરુધ્ધ ભારત સરકારનું સૌથુ મોટુ એકશન
ઇન્ડીયન વિઝા સેન્ટર પર લગાવાઇ નોટિસ
કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું સુવિધા બંધ
ભારતે કેનેડાના લોકો માટે વિઝા રદ્દ કર્યા