શિબાની રોય મનીલા ખાતે મિસ યુનિવર્સ 23 નું પ્રતિનિધત્વ કરશે.

અમદાવાદ
સંજીવ રાજપૂત

શિબાની રોય મનીલા ખાતે મિસ યુનિવર્સ 23 નું પ્રતિનિધત્વ કરશે.

મિસિસ ઈન્ડિયા ક્વીન 2023 રહેલ શિબાની રોય દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રતિનિધિત્વ કરવા ફિલિપાઇન્સના મનીલા ખાતે પ્રતિષ્ઠિત મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે સજ્જ બનશે.

શિબાની રોય, શાસક મિસિસ ઈન્ડિયા ક્વીન 2023, દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રતિનિધિત્વ કરતી ફિલિપાઈન્સના મનીલામાં પ્રતિષ્ઠિત મિસિસ યુનિવર્સ 2023 સ્પર્ધામાં સ્ટેજને ચમકાવવા માટે તૈયાર બની છે. ભારતનું પ્રતિનિધિત્વ કરતો તેનો રાષ્ટ્રીય પોશાક ખાસ અલ્દીનાર ફેશન અને અલ મંજલ જ્વેલર્સ દ્વારા ખાસ ડિઝાઇન સાથે તૈયાર કરવામાં આવ્યો છે. 7 દિવસના વિવિધ વસ્ત્રોમાં ખાસ
વિવિધ પ્રાચીન કલાઓમાંથી પ્રેરણા લઈને ચિત્રકામ સાથે પરંપરાગત કારીગરીનું સુમેળભર્યું મિશ્રણ કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે શિબાની રોય અને આ પોષકને કારીગરી દ્વારા સુંદર ઓપ આપનાર અલ્દીનાર ફેશનના માલિક મુશિયાર શેખ અને રાહત શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે શુદ્ધ હેન્ડવર્ક આધારિત રાષ્ટ્રીય પોશાક ડિઝાઇન સાથે બનાવનાર ગુજરાત, ભારતમાંથી સૌપ્રથમ બન્યું છે.

બાઈટ શિબાની રોય