હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી

સંજીવ રાજપૂત
અમદાવાદ

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય બનશે. આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી રહેશે અને 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *