પાટણ જિલ્લા કક્ષાની કબડી સ્પર્ધામાં દુનાવાડા ની દીકરીઓએ ડંકો વગાડી રાજ્ય કક્ષાએ રમવા જશે

પાટણ જિલ્લા કક્ષાની કબડી સ્પર્ધા અજીમાણા હાઇસ્કુલમાં યોજાઈ જેમાં અંડર 19 બહેનોની સ્પર્ધામાં દુનાવાડા સરકારી માધ્યમિક શાળા ની દીકરીઓએ ફાઇનલમાં સિદ્ધપુરની ટીમને હરાવીને પ્રથમ ક્રમાંક આસલ કરેલ છે શાળાની દીકરીઓ હવે અમદાવાદ મુકામે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે આ સમગ્ર તૈયાર શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો ઉદાજી ઠાકોર અને અશોકભાઈ રાવળે મહત્વનો ફાળો આપ્યો હતો