હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
“16 અને 17 તારીખથી વરસાદ શરૂ થઈ જશે”
“23-24 તારીખ સુધી રાજ્યમાં વરસાદ રહેશે”
“ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાદ થશે”
“ખેડા, મહીસાગરમાં પણ ભારે વરસાદ રહેશે”
“પંચમહાલ, દાહોદ, વડોદરામાં ભારે વરસાદ પડશે”
“સપ્ટેમ્બરના અંતમાં ભારે વરસાદની શક્યતા”