આજરોજ મારુતિનંદન આરતી મંડળ ગાંધીનગર દ્વારા શ્રી ઓમકારેશ્વર મહાદેવ, સેકટર:-4 મા આરતી નો કાર્યક્રમ કરવા મા આવેલ. આ શ્રાવણ મહિના ના ત્રીજા સોમવાર ની આરતી મા ગાંધીનગર મહાનગર પાલીકા ના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, કોર્પોરેટર શ્રી રાજેશભાઈ પટેલ તથા મોટી સંખ્યા મા ભાઈઓ, બહેનો અને બાળકો ઉપસ્થિત રહેલ.આજ ની પરંપરા ગત વાધ્ય ની આરતી જોઈ ઉપસ્થિત ભક્તો એ મારુતિનંદન ના કાર્યકર્તાઓ ને અભિનંદન આપેલ.