જામનગરમાં ત્રણ મહિલા આગેવાનો વચ્ચે બનેલા અણ બનાવવાની ઘટના

જામનગરમાં ત્રણ મહિલા આગેવાનો વચ્ચે બનેલા અણ બનાવવાની ઘટનામાં હાઈ કમાન્ડની દરમિયાનગીરીથી ઘીના ઠામમાં ઘી..
ગત શનિવારે સાંજે ત્રણેય આગેવાનોને પાર્ટી હાઈ કમાન્ડમાંથી આવ્યા ફોન.. હવે પછી મૌન રહેવા જ અપાઈ સૂચના..
જામનગરમાં ચાલી રહેલી સતત બયાનબાજી થી ઊભી થઈ રહેલી પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પાર્ટી હાઈ કમાન્ડે લીધું પગલું.

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

https://chat.whatsapp.com/J7DOHagWiYH3RaMc0tvra9

7 thoughts on “જામનગરમાં ત્રણ મહિલા આગેવાનો વચ્ચે બનેલા અણ બનાવવાની ઘટના

  1. Pingback: link
  2. Pingback: 789bet
  3. Pingback: ufabet777
  4. Pingback: ezybet88

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *