રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનથી 4 ગુજરાતીનાં મોત: હરિદ્વારથી કેદારનાથ જતી વખતે ભેખડો ધસી પડતાં કાર દબાઈ ગઈ, અંદર સવાર ગુજરાતના 4 મિત્ર સહિત 5નાં મોત જીવ ગુમાવનાર ગુજરાતી.

શલ સુધાર- આરતી સોસાયટી- ઘોડાસર
મહેશ દેસાઈ- સ્મૃતિ મંદિર- ઘોડાસર
જીગર મોદી- ભાડવાત નગર- ઈસનપુર
પારેખ દિવયેશ – મહેમદાવાદ ખેડા
જે મૃતકોમાં જીગર આર મોદી કે જેઓ અમદાવાદાના મણિનગરના રહેવાસી છે. જ્યારે અન્યોમાં દેસાઈ મહેશ, મનીષ કુમાર, મિન્ટુ કુમાર, પારિક દિવ્યાંશનો સમાવેશ થાય છે. આ મામલે ઉત્તારાખંડ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ તમામ લોકોની ઓળખ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં મણીનગરના વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબ ગુજરાતના ચીફ મિનિસ્ટર ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી સાહેબ ગઈકાલે રાત્રે જ આ કેસમાં તમામ રીતે ફોલોપ કરી રહ્યા છે જીગર મોદીના બનેવી પોતે દેરાદુન લગભગ 12:00 વાગે પહોંચી ગયા હતા તેઓ બાય રોડ દેરાદુનથી લગભગ ત્રણ વાગ્યાની આજુબાજુ પર હોસ્પિટલે પહોંચે તેવી સંભાવના છે (રુદ્રપ્રયાગ) પોસ્ટમોર્ટમ ની પ્રક્રિયા પણ પતી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *