શ્રીમતિ જ્યોતિબેન જગતાપની નર્મદા જિલ્લા મહિલા સુરક્ષા સમિતિનાં સભ્ય તરીકે નિમણુંક

શ્રીમતિ જ્યોતિબેન જગતાપની નર્મદા જિલ્લા મહિલા સુરક્ષા સમિતિનાં સભ્ય તરીકે નિમણુંક

કલેકટર, ડીએસપી, સાંસદ, ધારાસભ્ય સહીત સરકારી તથા બિન સરકારી કુલ 22 સભ્યોની નિમણુંક

રાજપીપલા :12

ગૃહ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના ઠરાવ
નાયબ સચિવ ગૃહ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના પત્રમુજબ ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા મહિલા મોર્ચામાં મંત્રી શ્રીમતિ જ્યોતિબેન જગતાપની નિમણૂક નર્મદા જિલ્લા મહિલા સુરક્ષા સમિતિનાં સભ્ય તરીકે કરવામાં આવી છે. તેમની સાથે
કલેકટર, ડીએસપી, સાંસદ, ધારાસભ્ય સહીતસરકારી તથા બિન સરકારી કુલ 22સભ્યોની નિમણુંક કરવામાં આવી છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગના વંચાણ-૧ ના ઠરાવથી સમાજમાં બનતા મહિલા અત્યાચારના
બનાવોના નિવારણમાં સ્વૈછિક મહિલા કાર્યકરોના અનુભવનો લાભ મેળવી શકાય અને પોલીસ તપાસની વિશ્વસનિયતા વધે તથા મહિલા વિરોધી ગુન્હાઓમાં સંડોવાયેલા તત્વોને ખુલ્લા પાડી તેમને સજા થાય
તે હેતુથી તથા અટકાયા ત્મક તથા નિવારક પગલાંઓની વિસ્તારપૂર્વક ચર્ચા કરી શકાય તે હેતુથી રાજ્યના
દરેક જિલ્લાઓમાં જિલ્લા મહિલા સુરક્ષા સમિતિની રચના કરવાનું ઠરાવેલ છે.
ગૃહ વિભાગના વંચાણ-૨ ના પત્રથી નર્મદા જિલ્લા મહિલા સુરક્ષા સમિતિમાં નિમણૂંક આપવા માટે
સરકારદ્વારા પસંદ કરવામાં આવેલ બિનસરકારી સભ્યોના નામની યાદી મોકલી, જિલ્લા મહિલા સુરક્ષા
સમિતિમાં તેઓને નિમણૂંક કરવામાં આવેલ છેજેમાં સરકારી અને બિન સરકારીકુલ 22સભ્યોની નિમણુંક કરવામાં આવી છે

નિમણૂક પામેલ સભ્યોમાં

1)જિલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદા
2)જિલ્લા પોલીસ અધિક્ષક, નર્મદા3)નિવાસી અધિક કલેક્ટર, 4)નર્મદા
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી,જિ.પં., નર્મદા
5)નાયબ પોલીસ અધિક્ષક,તથા
બિનસરકારી સભ્યોમાં 6)
શ્રીમતી ગીતાબેન રાઠવા
સંસદભ્યછોટાઉદેપુર લોકસભા મતવિભાગ.7)
ડૉ. દર્શનાબેન દેશમુખ ધારારાભ્ય૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિભાગ,
8)શિતલબેન અમીશરણ તડવીઅનુસૂચિત જનજાતિ મહિલા સભ્ય9)જ્યોતિબેન દીપકભાઈ જગતાપ, રાજપીપલા 10)જયશ્રીબેન સોલંકી, રાજપીપલા 11)સાબેરાબેન અબ્દુલ રઝાક સોલંકી, રાજપીપલા
12)દક્ષાબેન જીતુભાઈ પટેલ, રહે, રાજપીપલા
13)જીગીશાબેન ડી. પટેલ
રહે.રાજુવાડીયા,14)રેશમાબેન અલ્કેશભાઇ કહાર રાજપીપળા,15)સુમંતાબેન બચુભાઈ વસાવા
રહે. પલસી , તા.નાંદોદ,16)
પ્રતિક્ષાબેન અલ્કેશભાઈ વસાવા વરખડ, તા.નાંદોદ,17)લલીતાબેન સંજયભાઈ તડવીરહે. બોરીયા, તા.ગરૂડેશ્વર,18)
રંજનબેન નાન્હાલાલ વસાવા
રહે. ખાબજી ભરાડા, તા.દેડીયાપાડા,19)જશોદાબેન મહેન્દ્રભાઈ વલવીરહે. સજનવાવ, તા.સાગબારા,20)
ગીતાબેન મહેશભાઈ વસાવા
રહે. રાજપીપળા21)બારીયા રંજનબેન ગૌરાંગભાઈ, રહે કંથરપુરા, તાં તિલકવાડા 22)
શિવાનીબેન અમર ભાઈ મહેતા, રાજપીપલા

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *