નારી વંદના ઉત્સવ કાર્યક્રમ ઉજવાયો તારીખ:-૦૧/૦૮/૨૦૨૩ થી ૦૭/૦૮/૨૦૨૩ સુધી સપ્તાહ કાર્યક્રમ ઉજવણી શ્રીમતી કે કે સરકારી ગર્લ્સમાં હાઈસ્કૂલમાં માં અભ્યાસ કરતી છોકરીઓ ને 1500 સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન તેમજ રુહી ફાઉન્ડેશન ના પ્રમુખ ડો ચિરાગભાઈ દ્વારા તેમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિતે આંખોના રોગ માટે 100 આઈડ્રોપ્સ નિઃશુલ્ક આપ્યા. આ કાર્યક્રમમાં મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર જિલ્લા:- આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો અલ્પેશભાઈ, આરબી.એસ.કે. મેડિકલ ઓફિસર ડો વિશાલભાઈ પરીખ, ડો. રીમાબેન પટેલ, રિલાયન્સ ફાઉન્ડેશનના મેનેજર મુકેશભાઈ દેસાઈ શાળાના આચાર્ય ડો.દિનેશભાઈ પ્રજાપતિ સૌને આવકારી આ કાર્યક્રમમાં દાન આપનાર ડૉ ચિરાગ ભાઈનો, જિલ્લા આરોગ્ય અધિકારી, શ્રી ડો.વિષ્ણુભાઈ પટેલ તેમની ટીમનો,ફાઉન્ડેશનના મેનેજર શ્રી મુકેશ ભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કર્યો.
અંતમાં, આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના બ્યુટી & વેલનેસના ટ્રેનર શ્રીમતી નમ્રતા બેન ઠકકર દ્વારા કરવામાં આવ્યું હતું.
10 thoughts on “નારી વંદન સપ્તાહ :-#શ્રીમતી કે.કે સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં “રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય દિવસ મહિલા કલ્યાણ દિવસ ની ઉજવણી”