BIG BREAKING NEWS:-
રાજકોટ ગુજરાત ATS ટીમ ને મળી મોટી સફળતા ,આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 3 સકશ ને રાજકોટ થો ઝડપી પાડીયા છે. આરોપી પાસે થી હથિયાર પણ મળી અવિયા છે.
જાણકારી મુજબ આતંકીઓ મુસ્લિમ કારીગરોને ભારત વિરૂદ્ધ ભડકાવવાનું કરતા હતા કામ . જોકે ગુજરાત ATS ટીમ ને જાણ થતાં તેમણે ઓપરેશન હાથ ધરીયૂ જેના કારણે આતંકીઓનો પર્દાફાશ થયો હતો.છેલ્લા છ મહિનાથી રાજકોટમાં સોની બજાર માં કારીગર બનીને કામ કરતાં હતા અને ત્યાં રેહતા હતા. બાંગ્લાદેશી આતંકીઓ પ.બંગાળ પહોંચ્યા અને ત્યાં થી રાજકોટ અવિયા હતા અને દેશમાં આતંકવાદના મૂળીયા નાંખવા માંગતા હતા.
આતંકી આરોપી ઓ પકડાયા તેમના નામ અમન, અબ્દુલ સુકુર અને સૈફ નવાઝ છે. રાજકોટ સોની બજાર માં પૂછતાછ કરતાં ધ્યાન માં અવીયૂ કે તે સૌ તદ્દન કટ્ટરપંથી છે.સ્થાનિકોના કહેવા મુજબ સોની બજારમાં હજારોની સંખ્યામાં બંગાળી કારીગરો કામ કરે છે. તેમની પાસેથી 1 પિસ્ટલ અને 10 કારતુસ પણ મળી આવ્યું હતું. જેને ATS ટીમ એ જપ્ત કરી લીધું છે.
રાત્રે 11.45 કલાકે ATS ટીમે ત્રણેયને ઉપાડ્યા હતા. ATS ટીમ ની કામગીરીની કોઈ ને પણ ખબર ન હતી. પકડાયેલા ત્રણેય આંતકીને અલકાયદાના પ્રસારનું કામ સોંપવામાં આવ્યું હતું. આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા છે 3 આતંકી પૂછતાછ કરતાં ધ્યાન માં આવીયૂ હતું.
14 thoughts on “આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા ઝડપાયા , રાજકોટ ATS ટીમ નું મોટું ઓપરેશન”