૬ લાખ રોકડ અને ૧૫ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી

*સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ૬ લાખ રોકડ અને ૧૫ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી*

ખેડબ્રહ્મા ના માણેક ચોક રોડ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનનુ તીળુ તોડીને નિશાન બનાવ્યુ

૬ લાખ રોકડ, ૧૫ તોલા સોના-ચાંદીના ૯ લાખની કિંમત ના ઘરેણા મળી ૧૫ લાખની ચોરી

પોલીસે સીસીટીવી કેમેરા અને ડોગસ્કોડની મદદે તપાસ હાથ ધરી

જલ્દી માં જલ્દી ચોર પકડાય તેવી માંગ કરાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *