વિસ્તરણ
પુરુષોત્તમી એકાદશી, જેને કમલા અથવા પદ્મણી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર ત્રીજા વર્ષે પુરુષોત્તમ મહિનામાં આવે છે, આ વખતે 29મી જુલાઈ, શનિવાર છે. ભગવાન શ્રીકૃષ્ણએ આ તિથિને શ્રેષ્ઠ તિથિઓમાંની એક ગણાવી છે. આ વ્રત કરવાથી વ્યક્તિના સુખ, સૌભાગ્યમાં વધારો થાય છે અને ભગવાન વિષ્ણુની સાથે શ્રી મહાલક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે.
કમલા એકાદશીનું મહત્વ
શાસ્ત્રો અનુસાર કમલા એકાદશીનું વ્રત કરવાથી સંતાન, કીર્તિ અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ઘરમાં જાપ કરવાથી ઍક ગણું , ગૌશાળામાં જાપ કરવાથી સો ગણું , તીર્થ ક્ષેત્ર માં જાપ કરવાથી હજારો ગણું , તુલસી પાસે જાપ કરવાથી અને જનાર્દનની પૂજા કરવાથી લાખો ગણું , શિવ અને વિષ્ણુના તીર્થ ક્ષેત્ર વિસ્તારોમાં જાપ કરવાથી કરોડો ગણા વખત ના ફળની પ્રાપ્તિ થાય છે.
અદ્ધભૂત સંયોગ
આજ ના દિવસે બની રહ્યો છે અદ્ધભૂત સંયોગ। વૈદિક આચાર્ય ઓમ શ્રોત્રિય જી ના જણાવ્યા પ્રમાણે આજે બની રહ્યા છે બે અદ્ધભૂત સંયોગ। આજ ના દિવસે બની રહ્યા છે બ્રહ્મ યોગ અને ઇન્દ્ર યોગ। બ્રહ્મ યોગ સવાર ના 09:34 સુધી રહસે અને પછી ઇન્દ્ર યોગ સરૂ થસે। જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આજ ના દિવસે પૂજા ને દાન કરવા થી જાતક ની દરેક મનોકામના ઑ થસે પૂરી। અને મલસે દેવી – દેવતા ઑ ના વીસેશ આશીર્વાદ। વિધિ વિધાન થી પુરુષોતમ અગિયારસ કરનાર જાતક થી ભગવાન વિષ્ણુ થસે ખૂબ જ પ્રશન અને મલસે કઠોર તપ , તપસીયા , યગ્ન , વ્રત કરવા ના ફળ ની પ્રાપ્તિ । પુરુષોતમ અગિયારસ વિધિ વિધાન થી કરનાર જાતકો ને ચોક્કસ પેન ભગવાન વિષ્ણુ ના ચરણો માં સ્થાન મળે છે .
5 thoughts on “અધિક માસ ની અગિયારસ આજે બની રહિયા છે , અદ્ધભૂત સંયોગ”