*ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય સામે પોલીસને એક રિપોર્ટથી મળ્યો મોટો પુરાવો*

*ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં તથ્ય સામે પોલીસને એક રિપોર્ટથી મળ્યો મોટો પુરાવો*

UKથી જેગુઆર કંપનીએ મોકલ્યો રિપોર્ટ

ગાડીની લાઈટ, એન્જિન, બ્રેકમાં ખામી ન હોવાનું ખુલ્યું

આરોપી ખોટું બોલતો હોવાનુ આવ્યું સામે