*સાબરકાંઠા : ઇડર ભાજપના 8 હોદ્દેદારો સસ્પેન્ડ*
સાબરકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંકની ચૂંટણીને લઈને સસ્પેન્ડ
8 ઉમેદવારોએ નોંધાવી હતી ઉમેદવારી
પક્ષે અન્ય લોકોને મેન્ડેટ ફાળવ્યા છતાં તેમણે અપક્ષ જંપલાવ્યું
પાર્ટીના વિરુદ્ધમાં ગેરશિસ્તને લઈને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા
6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા