ભારતના વૈજ્ઞાનિકોને બિરદાવા માટે સુરતની સાત મહિલા રંગોલી આર્ટિસ્ટે વિશાલકાય ચંદ્રયાન 3 ની રંગોળી બનાવી

*સુરત : ભારતના વૈજ્ઞાનિકોને બિરદાવા માટે સુરતની સાત મહિલા રંગોલી આર્ટિસ્ટે વિશાલકાય ચંદ્રયાન 3 ની રંગોળી બનાવી*

સુરતની 7 જેટલી મહિલા રંગોળી આર્ટીસ્ટો દ્વારા ચંદ્રયાન ત્રણ ની રંગોલી તૈયાર કરવામાં આવી

13 X 7 ફૂટની વિશાળ રંગોળીમાં ચંદ્રયાન 3 આબેહુબ નજર આવે છે

22 કલાકની મહેનત બાદ આ ખાસ રંગોળી તૈયાર કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *