વીજપ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા.
ઘરનાં તમામ બારીબારણાં બંધ કરી દેવા.
– પાણીના સ્ત્રોતથી દૂર ચાલ્યા જવું તથા ઝાડ કે થાંભલાઓ પાસે ઊભા ન રહેવું
ટેલિફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.
> ઘરની બહાર નીકળવું નહીં.
દરિયાકાંઠાના અગરરિયાઓએ સલામત સ્થળે ખસી જવું.
> ફાનસ, ટોર્ચ, ખાવાની વસ્તુઓ, પાણી, કપડાં, રેડિયો જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ ભેગી
કરી તૈયાર રાખવી.
આગાહી માટે રેડિયો,ટી.વી.સમાચારો, જાહેરાતોનાં સંપર્કમાં રહેવું
ઘરના બારી-બારણાં અને છાપરાનું મજબૂતીકરણ કરવું.
> માછીમારોએ દરિયામાં જવું નહી, સલામત સ્થળે બોટને ખસેડવી.
> પ્રાણીઓનેસલામતસ્થળેલઇજવા
> જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો.